GSEB 12th Result 2023 – ધોરણ 12 આર્ટસ અને કોમર્સ, પરિણામ તારીખ જુઓ – ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બાબત, આ તારીખે જાહેર થશે પરિણામ – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહ નું પરિણામ (GSEB 12th Result 2023) જાહેર કરે તેવી શક્યતા છે. મીડિયા ના અહેવાલો અનુસાર ગુજરાત Board Std 12th General Stream Result 2023 આ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.

ગુજરાત બોર્ડ 12th જનરલ પ્રવાહ પરિણામ તારીખ 2023
GSEB HSC Result Date 2023 – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ટૂંક સમયમાં GSEB SSC Result 2023 આવતા અઠવાડિયામાં જાહેર કરે તેવી શક્યતા છે. GSEB 12th Result 2023 News મીડિયા ના માધ્યમથી જાણ કરવામાં આવેલ છે કે ગુજરાત બોર્ડ એટલે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરે તેવી શક્યતા છે.
આ તારીખે જાહેર થશે પરિણામ
સુત્રોનું માનીએ તો ધોરણ 12th (HSC General Stream) સામાન્ય પ્રવાહનું રિજલ્ટ મેં મહિનાના ત્રીજા સપ્તાહમાં જયારે ધોરણ 10th (SSC) નું રિજલ્ટ ૨૫, મેં ૨૦૨૩ ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ધોરણ 12 અને 10 નું પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિધાર્થીઓને (સ્કુલ) શાળાઓ દ્વારા માર્કશીટ આપવામાં આવશે.
GSEB HSC Result પર ઉલ્લેખિત વિગતો
ધોરણ 12th General Stream (GSEB HSC Result 2023 News) ગુજરાત બોર્ડ દ્વારા વિધાર્થીઓને જોવા મળશે તેવી માહિતી નીચે મુજબ વિગતો.
- વિધાર્થીઓનું નામ
- સીટ નંબર
- વિષયનું નામ અને વિષય કોડ
- કુલ માર્ક્સ
- દરેક સેમેસ્ટરમાં અલગ અલગ ગુણ
- વિષયવાર ગુણ
- દરજ્જો
- ટકવારી
GSEB HSC નું પરિણામ જોવાની રીત
સ્ટેપ ૧ : ઓફિશિયલ વેબસાઈટ, www.gseb.org પર વીજીટ કરો
સ્ટેપ ૨ : ત્યારબાદ હોમપેજ પર ઉપલબ્ધ “HSC General Stream” પર ક્લિક કરો
સ્ટેપ ૩ : ત્યારબાદ તમારી રીસીપ્ટ માં આપેલ ૬ અંકોનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ ૪ : હવે “Go” બટન પર ક્લિક કરો
સ્ટેપ ૫ : હવે તમારું ધોરણ ૧૨નુ પરિણામ સામે બતાવશે.