Jobs Maru Gujarat

Search
GSSSB Gujarati Stenographer Paper 2 Main Skill Test Notification & Call Letters 2023

GSSSB Gujarati Stenographer Paper 2 Main Skill Test Notification & Call Letters 2023

Facebook
Telegram
WhatsApp
LinkedIn

GSSSB Gujarati Stenographer Paper 2 Main Skill Test Notification & Call Letters 2023 – Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published an Important Announcement regarding the Conduct of Question Paper-2 Skill Test of GSSSB Gujarati Stenographer, Grade-2, Class-3, Check below for more details.

GSSSB Gujarati Stenographer Paper 2 Main Skill Test Notification & Call Letters 2023

Table of Contents

GSSSB Gujarati Stenographer Paper 2 Main Skill Test Notification & Call Letters 2023

Question Paper for Main Examination of Gujarati Stenographer, Grade-2, Class-3 Cadre from Important Advertisement dated 23/05/2023 & Dated 24/05/2023 by Gujarat Secondary Service Selection Board, Gandhinagar No.:201/202223 – 2 Skill Test It has been announced to postpone the exam from 24/05/2023 to 25/05/2013 and to cancel the exam held on 23/05/2023 respectively.

It has been decided by the Board to hold the said examination of Sadar Samvarg Question Paper-2 Skill Test (Typing of Shorthand and Transcription) from 17/06/2023 to 18/06/2023. The details of which are as mentioned below.

The date and time to download the call letter of the Mains Exam Question Paper-2 Skill Test (Scrib and Transcription Typing) are as mentioned below. The concerned candidates are hereby informed to download the call letter for the examination within the stipulated time limit.

Notification

જા.ક્ર. ૨૦૧/૨૦૨૨૨૩, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ ની પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી યોજવા અંગેની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૩ અને તા.૨૪/૦૫/૨૦૨૩ ની અગત્યની જાહેરાતોથી જા.ક્ર.:૨૦૧/૨૦૨૨૨૩, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ- ૨, વર્ગ-૩ સંવર્ગની મુખ્ય પરીક્ષા માટેની પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી અનુક્રમે તા.૨૪/૦૫/૨૦૨૩ થી તા.૨૫/૦૫/૨૦૧૩ ની પરીક્ષા મુલતવી રાખવાની તથા તા.૨૩/૦૫/૨૦૨૩ નાં રોજ યોજાયેલ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.

સદર સંવર્ગની પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી (લઘુલિપિ અને અનુલેખનનું ટાઇપીંગ) ની ઉક્ત પરીક્ષા તા.૧૭/૦૬/૨૦૨૩ થી તા.૧૮/૦૬/૨૦૨૩ દરમ્યાન યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે.

Important Links :

NotificationClick Here
Official WebsiteClick Here

મુખ્ય પરીક્ષા માટેની પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી (લઘુલિપિ અને અનુલેખનનું ટાઇપીંગ) ના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ અને સમય નીચે દર્શાવ્યા મુજબ છે. પરીક્ષા માટેનો કોલ- લેટર નિયત સમય-મર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

Leave a comment

x

Main Menu

Top Categories