Jobs Maru Gujarat

TAT Secondary Exam Result 2023

TAT Secondary Exam Result 2023

Facebook
Telegram
WhatsApp
LinkedIn

TAT Secondary Exam Result 2023 – ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT Secondary પરીક્ષા નું પરિણામ ૧૩-૦૬-૨૦૨૩ ના રોજ જાહેર કરેલ છે. આ પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યાં જોવું અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

TAT Secondary Exam Result 2023

TAT Secondary Exam Result 2023 Highlight

Organization NameState Examination Board (SEB)
Exam NameTAT Standard 9 to 10
Article NameTAT Prelims Result
Exam Date4, June 2023
Result StatusDeclared
Official Websitesebexam.org

TAT નું પરિણામ જાહેર 2023

TAT Secondary Exam Result 2023 – 4 જૂન, 2023 ના રોજ, 1.65 લાખ વિદ્યાર્થીઓએ TAT પ્રિલિમ પરીક્ષા માટે અરજી કરી હતી. બધા ઉમેદવારોએ હવે જોવાનું છે કે વિષય મુજબ કટ ઓફ શું હશે. આ પરીક્ષા નું પરિણામ જાહેર થઇ ગયેલ છે. આ પરીક્ષા માં ઉતીર્ણ થયેલ ઉમેદવારો મેઈન પરીક્ષા આપી શકશે.

TAT સેકેન્ડરી પરિણામ જાહેરઅહીં ક્લિક કરો
HomepageClick Here

TAT Result 2023 કેવી રીતે તપાસવું ?

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
  • હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની Link દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
  • નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો.

Leave a Comment

Main Menu

Top Categories