SEB TAT Secondary Exam Result 2023


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

SEB TAT Secondary Exam Result 2023 – SEB TAT Secondary Main exam result 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT Secondary પરીક્ષા નું પરિણામ 02-08-2023 ના રોજ જાહેર કરેલ છે. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યાં જોવું અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

SEB TAT Secondary Exam Result 2023

TAT Secondary Exam Result 2023 Highlight

Exam BoardState Examination Board
Exam NameTAT Standard 9th and 10th
Article NameTAT Mains Result
Exam Date25-06-2023
Result StatusAvailable
Official Websitesebexam.org

TAT Result Declared 2023

SEB TAT Secondary Exam Result 2023 – રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના તા.૨૪/૦૬/૨૦૨૩ના પરીપત્ર ક્રમાંક:રાપબો/TAT- S/૨૦૨૩/૧૮૦૧-૪૧ થી પ્રાથમિક કસોટીમાં કટ ઓફ માર્કસ ધરાવતા ૬૦૫૬૬ ઉમેદવારો માટે મુખ્ય કસોટીના બે પેપર માટેની વર્ણનાત્મક લેખિત કસોટી તારીખ:૨૫/૦૬/૨૦૨૩ના પેપર-૧ સવારના ૧૦:૩૦ કલાક થી ૧૩:૦૦ કલાક અને પેપર-૨ બપોરના ૧૫:૦૦ કલાક થી ૧૮:૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવેલ હતી. આ મુખ્ય કસોટીનું પરીણામ આજ તા.૦૨/૦૮/૨૦૨૩, બુધવારના રોજ જાહેર કરવામાં આવે છે.

SEB TAT Secondary Exam Result 2023

ઉમેદવારો પોતાનું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે તારીખ:૦૮/૦૮/૨૦૨૩ થી તારીખ:૨૨/૦૮/૨૦૨૩ દરમિયાન કચેરી સમય (રજાના દિવસો સિવાય) રૂબરૂમાં અરજી કરી શકશે. (ગુણ ચકાસણી માટેનો અરજીનો નમુનો આ સાથે સામેલ છે)

પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. ભરતી અને મેરીટ સંબંધિત આનુસાંગિક બાબતો ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય

TAT Result 2023 કેવી રીતે તપાસવું ?

  • સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
  • હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
  • નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો.
TAT Secondary ResultClick Here
Official WebsiteClick Here

Exam Date : 25-06-2023

Leave a Comment

x