GSAUCA Polytechnic Admission 2023 – ધોરણ 10 પછીના કોર્ષ માટે એડમિશન શરૂ


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

Telegram ચેનલમાં જોડાવા ક્લિક કરો Join Now

GSAUCA Polytechnic Admission 2023 – ધોરણ 10 પછીના કોર્ષ માટે એડમિશન શરૂ – GSAUCA પોલીટેનીક પ્રવેશ, એગ્રીકલ્ચર યુનિવર્સીટી પ્રવેશ ૨૦૨૩, GSAUCA, ધોરણ 10 પછીના રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં પોલીટેનીકમાં ચાલતા ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો ઓનલાઈન કેન્દ્રીય એડમિશન કાર્યક્રમ – શૈક્ષણિક વર્ષ 2023-24 : ગુજરાત રાજ્યની સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, આનંદ, જુનાગઢ તથા નવસારીમાં પોલીટેકનીકમાં ચાલતા ડિપ્લોના કક્ષામાં વિવિધ અભ્યાસક્રમોમાં એડમિશન પાત્રતા ધરાવતા ધોરણ 10 માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે વર્ષ 2023-24 દરમિયાન પ્રથમ વર્ષ ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રવેશ અરજી તા : 30/05/2023 થી 20/06/2023 સુધી વેબસાઇટ poly.gsauce.in માં ઓનલાઈન અરજી ફી રૂ. 200/- સાથે ભરી શકાશે તેમજ પ્રવેશ પ્રક્રિયા પણ ઓનલાઈન થશે.

GSAUCA Polytechnic Admission 2023 - ધોરણ 10 પછીના કોર્ષ માટે એડમિશન શરૂ

GSAUCA Polytechnic Admission 2023 Highlight

સંસ્થાનું નામગુજરાત રાજ્ય એગ્રીકલ્ચર યુનિવર્સીટી
એડમીશન નામપોલિટેકનીક
કોર્સ નામડીપ્લોમાં
અંતિમ તારીખ૨૦/૦૬/૨૦૨૩
સત્તાવાર વેબસાઈટhttps://gsauca.in/

GSAUCA Polytechnic Admission 2023 – GSAUCA પોલિટેકનીક પ્રવેશ 2023 અંગેની સંપૂર્ણ માહિતી gsauca.in અને www.jau.in, www.sdau.edu.in, www.aau.in અને www.jau.in ઉપરથી મેળવી શકાશે. સદર તારીખોમાં ફેરફારને અવકાશ હોઈ રોજ બરોજની છેલ્લી માહિતી ઉપરોક્ત વેબસાઈટ ઉપરથી મેળવી લેવાની રહેશે. જેથી વિધાર્થીઓએ / વાલીઓએ નોંધ લેવા વિનંતી.

પોલીટેકનીકમાં ચાલતા ડીપ્લોમાં અભ્યાસક્રમો

કૃષિ ડીપ્લોમાંબાગાયત ડીપ્લોમાં
કૃષિ ઇજનેરી ડીપ્લોમાંએગ્રો પ્રોસેસિંગ ડીપ્લોમાં
ફ્રુડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રીશન ડીપ્લોમાંન્યુટ્રીશન એન્ડ કોમ્યુનીટી સાયન્સ ડીપ્લોમાં

ડીપ્લોમાં અભ્યાસક્રમોની માહિતી પુસ્તિકા ઓનલાઈન

  • gsauca.in
  • poly.gsauca.in
  • www.sdau.edu.in
  • www.aau.in
  • www.nau.in
  • www.jau.in

આ આપેલ સત્તાવાર વેબસાઈટ માંથી જોઈ / ડાઉનલોડ કરી શકાશે. અરજી ફોર્મ ભરતા પહેલા વિધાર્થીઓ / વાલીઓએ ઓનલાઈન માહિતી પુસ્તિકાનો પુરેપુરો અભ્યાસ કરી ને ફોર્મ ભરવાનું રહેશે.

GSAUCA પોલીટેકનીક પ્રવેશ 2023 – જરૂરી દસ્તાવેજ

  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • સિગ્નેચર (સહી)
  • ધોરણ ૧૦નુ પરિણામ
  • ૭/૧૨ અને ૮-અ (જો લાગુ પડતો હોય તો)
  • દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • વધુ માહિતી માટે માહિતી પુસ્તિકા વાંચો

GSAUCA Polytechnic Admission 2023 – અગત્યની સૂચનાઓ

૭/૧૨ નો અને ૮-અ નો જે શૈક્ષણિક વર્ષમાં એડમીશન મેળવવાનો છે તે વર્ષની 01/04/2023 અથવા ત્યારપછીનો દાખલો રજુ કરવાનો રહેશે. જો જમીનધારક અને ઉમેદવાર વચ્ચે સબંધ પ્રસ્થાપિત થતો ન હોય તો પેઢીનામું અથવા તે બંને વચ્ચે દર્શાવતું તલાટી કમ મંત્રી / મામલતદાર દ્વારા જારી કરેલ પેઢીનામું / દાખલો રજુ કરવાનો રહેશે. તેમજ ધોરણ ૧૦ માર્કશીટ માં દર્શાવેલ અટક અને ૭/૧૨, ૮-અ માં દર્શાવેલ અટકમાં ફેરફાર હોય તો તે અંગેનું સોગંદનામું રજુ કરવાનું રહેશે.

દિવ્યાંગજન ઉમેદવારોએ દિવ્યાંગતા અંગેનું સરકારી હોસ્પિટલના સક્ષમ અધિકારી / સિવલ સર્જન અથવા સુપરીન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાનું રહેશે,

મેદવાર મોકરાઉન્ડ પછી એક જ વાર ચોઈસ ફીલિંગ બદલી શકશે.

વિધાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ મેળવ્યા પછી ઓનલાઈન ફી ભરવાની રહેશે. પ્રવેશ મેળવ્યા પછી પ્રવેશ રદ્દ કરવામાં આવે તો ફી પરત મળવા પાત્ર નથી.

વિધાર્થીઓએ ઓનલાઈન એડમીશન મળ્યા પછી વિધાર્થીઓએ આગળના રાઉન્ડમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો માત્ર ઓનલાઈન ફી જ ભરવાની રહેશે. ઉમેદવારે કોલેજ ખાતે હાજર થવાનું રહેતું નથી. પ્રથમ ચોઈસની કોલેજમાં પ્રવેશ મળતા વિધાર્થીએ કોલેજ ખાતે ફરજીયાત હાજર થવાનું રહેશે.

માહિતી પુસ્તિકાઅહી ક્લિક કરો
ઓનલાઈન પ્રવેશ ફોર્મઅહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહી ક્લિક કરો


જરૂરિયાત તારીખો :

  • શરૂઆત તારીખ : 30/05/2023
  • છેલ્લી તારીખ : 20/06/2023

Leave a Comment

x